Abtak Media Google News

હાલ તાપમાનનો પારો ૪૦ ઉપર પહોચ્યો છે. આવી કાળઝાળ ગરમીમાં માણસ તો ઠીક પશુ-પંખીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે ધોમધખતા તાપમાં ઠંડક મેળવવા માટે પારેવાઓ સ્વમીંગ પૂલનો આશરો લઇ રહ્યા હોય તેવું તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.અસહય ગરમીમાં સ્વમીંગ પુલ પાસે ગ્રુપમાં બેસીને આ પારેવાઓ ગરમીથી રાહત મેળવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.