Abtak Media Google News

નાઝી સૈન્ય અને હિટલરનું વર્ચસ્વ વિશ્ર્વભરમાં ફેલાવવા એસોસીએટેડ પ્રેસ સહિતના મીડિયાએ મહત્વની ભૂમિકા ભજવી હોવાના અહેવાલ

બીજા વિશ્ર્વ યુદ્ધ વખતે હિટલરની નાઝી સેનાનું વર્ચસ્વ વિશ્ર્વભરમાં ફેલાય તે માટે મીડિયાએ પણ અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેમાં પણ એસોસીએટેડ પ્રેસે નવા દેશો ઉભા કરવા માટે હિટરલ સો એક ખાનગી સોદો કર્યો હતો. જેમાં નાઝી ફોટોગ્રાફરો દ્વારા ખેંચવામાં આવેલી તસ્વીરોને અમેરિકા સહિતના દેશોમાં ફેલાવવા માટેનું કામ કરવામાં આવતું હતું અને જાણવા જેવી વાત એ છે કે, આ સોદો અમેરિકી અધિકારીઓ દ્વારા પાર પાડવામાં આવ્યો હતો.

આ કામગીરીની શ‚આત ૧૯૪૧ી ઈ હતી અને હિટલરની પડતીી પૂરી ઈ હતી. નાઝી સૈન્ય અને હિટલરની તમામ કામગીરીઓ અને તેની તસ્વીરો વિવિધ સ્ળોએ પહોંચાડવામાં આવતી હતી અને તેના દ્વારા નવા દેશો ઉભા કરવા માટેના પ્રયત્નો ઈ રહ્યાં હતા. આ સોદાના પુરાવાઓ તરીકે એસોસીએટેડ પ્રેસના બીજા વિશ્ર્વ યુદ્ધ વખતના દસ્તાવેજો અને બીજા કાગળો જાહેર યા છે જેમાં અમેરિકી વોર ઓપરેશન અને હિટલરની કામગીરી બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જો કે, આ સોદા બાબતે એસોસીએટેડ પ્રેસના અધિકારીએ નનૈયો ભણતા કહ્યું છે કે, ભુતકાળમાં આવો કોઈ સોદો યો હોય તેવી કોઈ વિગતો અમારી પાસે ની અને હિટરલ તેમજ જર્મન સૈન્યની કામગીરી બાબતે કોઈપણ જાતની વાતચીતો ઈ ની. એસોસીએટેડ પ્રેસના વાઈસ પ્રેસીડેન્ટે કહ્યું હતું કે, પત્રકારોના સમૂહે વિશ્ર્વને જે અહેવાલો પહોંચાડવાના હતા તે માટે કામ કર્યું છે અને તેના માટે કોઈ કાયદો નડતો ની. કારણ કે, તેમાં કોઈ ખાનગી મત મુકવામાં આવ્યા ની પરંતુ જે હકીકત છે તે જ દર્શાવવામાં આવી હતી. જો કે, આ સમાચારો માટે કોઈપણ જાતનો સોદો યો હોય તે બાબતનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો.

બીજા વિશ્ર્વ યુદ્ધ વખતે અમેરિકી મેગેઝીન અને અમુક અખબારોમાં હિટલરની વિવિધ તસ્વીરો છપાઈ હતી જે તસ્વીરો અગાઉ જર્મન પ્રકાશનોમાં પણ પ્રકાશીત ઈ હતી. જેના પરી કહેવામાં આવે છે કે, એસોસીએટેડ પ્રેસ અને નાઝીઓ સો મહત્વનો સોદો યો હોવાની સંભાવના છે અને આ કામગીરી વિશ્ર્વભરમાં હિટલરનું વર્ચસ્વ જમાવવામાં સફળતા મળે અને નવા દેશો ઉભા ાય તે માટે કરવામાં આવી હતી.

આ રીતે બીજા વિશ્ર્વ યુદ્ધ સમયે હિટલરને પ્રખ્યાત કરવામાં મીડિયાએ મહત્વનો ફાળો ભજવ્યો હતો અને નાઝી વર્ચસ્વને આગળ ધપાવીને નવા દેશો ઉભા ાય તે માટે મહત્વનો સોદો પડયો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જો કે હજુ આ બાબતે ઘણા મતમતાંતરો ઉભા ઈ રહ્યાં છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.