Abtak Media Google News

મલાઈકા અરોરાની ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે અને તે પોતાની શાનદાર ફેશન સેન્સથી બધાને પ્રભાવિત કરવામાં ક્યારેય નિષ્ફળ જતી નથી. આજે ફરી એકવાર તેણે પોતાની ખૂબ જ હોટ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. જ્યારે મલાઈકાએ અદભૂત હાઈ-થાઈ સ્લિટ ગાઉન પહેર્યું હતું જેને જોઈને દરેકનું ધ્યાન તેની બાજુ ખેચાયું. મલાઈકાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અનેક તસવીરો શેર કરી છે. તેણે તેનું કેપ્શન આપ્યું નથી. તસ્વીરોમાં  તેણીને ગોલ્ડન કલરનું સીક્વીન હાઈ-થાઈ સ્લિટ ગાઉન પહેરીને પોઝ આપતા જોવા મળી. તેણે પફ્ડ હેરસ્ટાઈલ સાથે બોલ્ડ મેકઅપ પસંદ કર્યો છે. તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે અને ચાહકો પણ આના પર કોમેંટસ આપી રહ્યા છે.

Snapinsta.app 426358687 2741909265964329 5152494537496083580 n 1080 Snapinsta.app 426422703 769883958508903 4295977938982327531 n 1080 Snapinsta.app 427469027 938769654545634 3810649519341981838 n 1080 Snapinsta.app 427877578 925214658832758 2112501117121378547 n 1080 Snapinsta.app 426293927 1413111822653405 1231470378122210728 n 1080 Snapinsta.app 426327341 402175715692903 2352907355681689794 n 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.