Abtak Media Google News

૫૬૭૮ ધી સ્કુલ ઓફ ડાન્સમા કપલ માટે વર્કશોપનો પ્રારંભ

નવરાત્રીને હવે ટૂંકો સમય બાકી છે ત્યારે ગરબાની નવીનતમ સ્ટાઈલ્સને લઈ ખેલૈયાઓ ઉત્સુક છે. રાજકોટમાં આ વર્ષે ખ્યાતનામ વેસ્ટર્ન ડાન્સ સાલ્સા અને અર્વાચિન ગરબાનું મિશ્રણ રમઝટ જમાવશેસાલ્સા ગરબા માટેનો વર્કશોપ ચિરાગ અઝમેરાની ૫૬૭૮ ધી સ્કુલ ઓફ ડાન્સમાં તા.૬ સુધી ચાલશે જયાં સુરતના ખ્યાતનામ કોરિયોગ્રાફણ ધ્રુવ ડોકટર તેમજ તેમના પાર્ટનર કવિતા ડોકટર ચાલ્સા ગરબાનું પ્રશિક્ષણ આપે છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.