Abtak Media Google News

બદલતી લાઇફસ્ટીલે અને ખોરાકને કારણે ખાન પાનની આદતો અને રહેણી કેણીમાં પાણ ફેરફારો આવે છે , કારણકે આજકાલ  લોકો હેલ્થીને બદલે ટેસ્ટી ફૂડ ખાવાનું વધુ પસંદ કરે છે.જેને કારણે મોટાભાગના લોકોને છાતીમાં બળતરાની સમસ્યા થતી હોય છે તેથી પેટમાં પણ ઍસિડ જમા થતાં પેટ દુખાવો , ગૅસની સમસ્યા જેવી તકલીફો થતી હોય છે .અને ઘણી વખત આ બળતરાને મોટી બીમારીઓ સર્જાતી હોય છે.વર્તમાન સામના લોકોની માનસિકતા મુજબ તેઓ બીમાર પડ્યા નથી જે દવાઓના ટીકડા લીધા નથી.પણ હું આજે તમે એવા નુસખા વિશે જનવીશ જે તમારી આ તકલીફથી રાહત અપાવશે .Water With Honey

1 જો તમને અવાર નવાર છાતીમાં બળતરા થતી હોય તો એક ગ્લાસ પાણીમાં બે ચમચી મધ,  બે ચમચી સરસો નાખીને પીવાથી છાતીની તકલીફ ઓછી થસે .Health Benefits Of Lemon Water And Baking Soda

2 તો બેકિંગ સોડા પણ તમારી આ સમસ્યાથી રાહત મેળવવામાં મદદરૂપ બની શકે છે , તેના માટે તમારે અડધા ગ્લાસ હળવા ગરમ પાણીમાં અડધી ચમચી બેકિંગ પાવડર અને લીંબુ નિચોવી પીવાનું રહશે , આમ કરવાથી પણ બળતરામાં તરત રાહત થશે .

Ginger3 જો તમને વધારે બળતરા થતી હોવાનું જણાય તો આદુંને છીણીને ચાવીને ખાવાથી રાહત મળશે , આ ઉપરાંત તમે વધૂ આદું વાળી ચા પણ પી શકો છો .તન મન માટે ઉપકારક

4 તુલસીમાં ભરપૂર માત્રમાં પ્રકૃતિક હિલિંગ પ્રોપેર્ટ્ઝ હોય છે જે છાતીની બળતરા દૂર કરવા માટે મદદરૂપ બની શકે છે , સવારે ખાલી પેટ તુસીના પાંદ ચાવવાથી છાતીની બળતરા ઓછી થાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.