Abtak Media Google News

સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ન પહેરનાર વેપારીઓ પાસેથી રૂ.૫ હજારનો દંડ વસુલ્યો

ગોંડલમાં રોજબરોજ કોરોના પોઝીટીવમાં વધારો થતો હોય કોરોના કહેર સામે તંત્ર આક્રમક બન્યું છે. નાયબ મામલતદાર ગોહેલ, નગરપાલિકાનાં નરેન્દ્રસિંહ જાડેજા, રવિભાઇ જોશી તથાં પોલીસ ટીમ દ્વારા શહેરની નાની-મોટી બજારો, કડીયાલેન, ગુંદાળાશેરી સહીત બજાર વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરી દુકાનદારો દ્વારા શોશિયલ ડિસ્ટન્સ જાળવાતુનાં હોય અને માસ્કનો પણ ઉપયોગ કરાતો નાં હોય દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. કાયદાનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ પાસેથી ચેકીંગ દરમ્યાન રૂા.પાંચ હજારનો દંડ વસુલાયો હતો.વધુમાં કલેકટરનાં આદેશનો બે થી ત્રણ વાર અનાદર કરનાર વેપારીની દુકાન સીલ કરાશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.