Abtak Media Google News

ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે એમાં પણ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.

ત્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 52 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ પંચમહાલના શહેરામાં નોંધાયો હતો.

જિલ્લોતાલુકોવરસાદ(મિમિમાં)
પંચમહાલશહેરા45
મહીસાગરસંતરામપુર38
પંચમહાલહાલોલ30
નર્મદાસાગબારા24
જુનાગઢભેંસણ22
ભાવનગરભાવનગર22
અરવલ્લીમોડાસા19
રાજકોટજેતપુર19
અમદાવાદવિરમગામ18
બોટાદગઢડા16
પાટણસમી14
અમરેલીબાબર13
અમદાવાદબાવળા13
પંચમહાલમોરવા હડફ13
દાહોદધનપુર13
બનાસકાંઠાભાભર12
મહેસાણાવિસનગર12
રાજકોટજામકંડોરણા11
વડોદરાવાઘોડિયા11
સાબરકાંઠાહિંમતનગર10
દાહોદસિંગવાડ10
સુરેન્દ્રનગરમૂળી8
અમરેલીસાવરકુંડલા8
ભરૂચઅંકલેશ્વર8
દાહોદસંજેલી6
અરવલ્લીધનસુરા5
ગાંધીનગરમાણસા5
અમરેલીલાઠી5

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.