Abtak Media Google News

IPLમાં આજ્જ રોજ RCB અને MI વચ્ચે ચાલેલી મેચમાં વિરાટ કોહલીએ પોતાનો ડંકો વગાડયો….

આજ રોજ રમાયેલ RCB અને MI વચ્ચે ચાલેલી મેચમાં RCB એ 20 ઓવરમાં 167 રન કરીને 7 વિકેટ ગુમાવી હતી. જ્યારે MIને 168 રનનો ટાર્ગેટ આપ્યો હતો, ડિકોક માત્ર 7(13) રન કરીને આઉટ થયો હતો. જ્યારેબ્રેન્ડન મેક્યુલમ પણ 37(25) રન કરીને આઉટ થયો છે. હાર્દિક પંડ્યાની એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી કોહલી, મનદીપ અને સુંદરને આઉટ કરીને પવેલીયનનો રસ્તો દેખાડ્યો હતો. બુમરાહે 19મી ઓવરમાં ટીમ સાઉથીને આઉટ કરીને RCBને સાતમો ઝટકો આપ્યો હતો.

આવી તમામ મુશ્કિલીઓનો સામનો કરીને છેલ્લે RCB એ એક શાનદાર જીત પોતાના નામે  કરી હતી. છેલ્લે તમામાં દર્શકોના હૈયા હિંડોળે ચડ્યા હતા. આમ RCB ના દિગ્ગજ અને ક્રિકેટની શાન કહેવાતા વિરાટ કોહલીએ આ મેચમાં પોતાનું શાણપણ દેખાડીને આ મેચને પોતાના વશમાં બનાવી લીધો હતો….

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.