Abtak Media Google News

પાણીની બોટલ, પસ્તી, ટાયર અને ત્રોફામાં રોપાઓનો ઉછેર

આજના દિવસોમાં ગ્લોબલ વોર્મિંગનું દિવસેને દિવસે પ્રમાણ વધતુ જોવા મળે છે. ત્યારે પર્યાવરણનું જતન કરવું એ દરેક નાગરીકની ફરજ છે. ત્યારે રાજકોટ શહેરમાં કોર્પોરેશન સંચાલીત શાળા નં. ૯૩માં વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરીને પર્યાવરણનું રક્ષણ કરવામાં આવે છે. એટલું જ નહિ પાણીની બોટલ, પસ્તી, ટાયર વાહનનાં, ત્રોફામાં રોપાનુ ઉછેર, અને પીવીસી પાઈપમાં પણ રોપાનો ઉછેર આમ વિવિધ વેસ્ટ વસ્તુઓમાં પર્યાવરણનું જતન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.