Abtak Media Google News

ઉપલેટા નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયાને અઢળક અભિનંદન

ઉપલેટા શહેરની વણંભી વિકાસયાત્રાને આગળ ધપાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ નગરપાલિકાના પ્રમુખપદ માટે રાણીબેન ચંદ્રવાડીયાની નિયુકતી કરી છે તે બદલ ખૂબ-ખૂબ શુભેચ્છા અને લાખ-લાખ અભિનંદન, ઉપલેટા નગરપાલિકાની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં વિરોધીઓ દ્વારા અનેક પ્રકારના કુપ્રચાર સહીત ખોટા આક્ષેપો કરી રાણીબેનને બદનામ કરવાની ખુબ જ કોશીષ કરી પણ આખરે વિજય તો સત્યનો યો. તેઓએ જયારી નગરપાલિકાનું સુકાન સંભાળ્યું છે ત્યારી રોડ, રસ્તા, સફાઈ, લાઈટ, પાણી સહિતની બાબતે લોકોની કોઈ ફરિયાદે અવકાશ રહેવા ની દીધો. કોઈપણ જાતના ભેદભાવ વગર શહેરનો સર્વાંગી વિકાસ કર્યો છે. તેમાંયે રોડ, રસ્તા અને પીવાના પાણી પ્રશ્ર્ને સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉપલેટાની પ્રજા સૌી વધુ સુખી છે તેવું લોકો કહે છે તે જ તેમનો વિજય છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ધ્યાને લઈ અને કેન્દ્ર અને રાજય સરકારની વિકાસની યોજનાઓનો પુરેપુરો ઉપયોગ કરી વિકાસ કાર્યો છે તેને શહેરની જનતાએ આવકારીને તેમને ૨૮-જેટલી બેઠકો આપી ફરીી તેમનામાં વિશ્ર્વાસ વ્યકત કર્યો છે. તે બાબતે ઉપલેટાની જનતાના કાયમ ઋણી રહેશે અને હજુ પણ જયાં જયાં રોડ, રસ્તા સહિતના કામો બાકી રહી ગયા છે તે વ્હેલી તકે પુરા કરવાનો કોલ આપીએ છીએ.

Advertisement

શહેરની ઉડીને આંખે વળગે તેવી સ્વચ્છતામાં અમે વડાપ્રધાનશ્રીના સ્વછતા અભિયાનને ર્સાક કર્યું છે. * પીવાના પાણી માટે મોજ, વેણુ-૨, ભાદર-૨ ડેમના પાણી હાલમાં મળી રહ્યાં છે અને વધારાની નર્મદાના પાણીની પાઈપ લાઈન શહેરના પાદરમાં પહોંચી ગઈ છે અને આવતા ઉનાળાના દિવસોમાં નર્મદાનું પાણી પણ મળવા લાગશે. * એલ.ઈ.ડી.સ્ટ્રીટ લાઈટ શહેરના છેવાળાના વિસ્તાર સુધી ફીટ કરી અંધારાને જાકારો આપીશું. * સમગ્ર શહેરના રસ્તાઓ પેવર અને આર.સી.સી.ી મઢવામાં આવ્યા છે, બાકી રહી ગયેલા રસ્તાઓનું કામ ચાલું છે, અને સોસાયટીઓના છેવાળાના રસ્તાઓ પણ મેટલી મઢવામાં આવશે. * કોલેજ તા હાઈસ્કૂલનું અદ્યતન બિલ્ડીંગ બનાવી શિક્ષણની સુવિધા વધારી છે. * મનોરંજન માટે નગરપાલિકાના જનતા બાગનું વનીકરણ કરવામાં આવ્યું છે અને ઓપન એર ીએટરનું પણ ફરીી બાંધકામ કરવામાં આવ્યું છે. * આવનારા દિવસોમાં આવા શહેરના વિકાસના અનેક કાર્યો કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.