Abtak Media Google News

અબતક, રાજકોટ

દેશના અર્થતંત્રને પાંચ ટ્રીલિયન અમેરિકન ડોલરનું કદ આપવાના મહત્વાકાંક્ષા ભર્યા ભવિષ્યના આયોજનમાં ઓટોમોબાઈલ ઉદ્યોગ થી લઈને ઇલેક્ટ્રોનિક આઇટમોની ઘરેલું ઉત્પાદન ક્ષમતા વધારવાના અભિયાન વચ્ચે ભારતના ઔદ્યોગિક ક્ષેત્ર માટે સેમિકંડક્ટર નું ઉત્પાદન ન થતું હોવાની પરિસ્થિતિ મોટો અવરોધ ઊભો કરી રહી છે ત્યારે ઇલેક્ટ્રોનિક આઈટમ માં સર્વોપરિતા મેળવવા માટે ભારતે ઘર આંગણે ચિપ એટલે કે સેમિક્ધડક્ટર નું ઉત્પાદન કરવું જરૂરી બન્યું છે

છ ચીપએટલે કે સેમિકંડક્ટર  નું ઉત્પાદન ખર્ચ વધુ હોવાથી વિશ્વભરમાં ચીન સહિતના આંગળીના વેઢે ગણાય એટલા દેશોમાં જ સેમિકંડક્ટર  નું ઉત્પાદન થાય છે વળી આ સેમિકંડક્ટર  હાઇબ્રીડ મોટરો ઇલેક્ટ્રોનિક વાહનો લઇને તમામ ઇલેક્ટ્રોનિક આઇટમ માટે અનિવાર્ય છે તેવા સંજોગોમાં સેમિકંડક્ટરની પરાવલંબન સાથી દેશને ઘણી વખત ઉત્પાદન અને બજારમાં મૂકવામાં મોટો અવરોધ આવે છે તાજેતરમાં જ તૈયાર થયેલા હજારો વાહનો “ચિપ” ના અભાવે ડીલેવરી થઈ શક્યા ન હત સેમિકંડક્ટર  સહિતના ચીજવસ્તુઓના ઉત્પાદનમાં શાસ્ત્રી સ્વામી બનવા માટે સરકારે ઘરેલુ ઉધોગોને ઉત્પાદન લક્ષી શક્ષતફિં હશદય યોજના બનાવતા તેની સીધી અસર હેઠળ મોબાઇલના નિકાસમાં અઢી સો ટકા જેટલો વધારો થવા પામ્યો છે.

અવતાર વર્ષો માટે વિકાસ દર ૧૦૦ કરોડથી વધીને ૧૨૦૦ કરોડ સુધી પહોંચશે છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક ધોરણે કોરોના કટોકટીને લઈને મંદ પડેલી ઉદ્યોગિક પ્રવૃત્તિઓ હવે થાળે પડી રહી છે ત્યારે આગામી ૨૦૨૫ સુધીમાં ભારત નો મોબાઈલ ઉદ્યોગ ૪૦ મિલિયન ડોલર સુધીનું ટર્નઓવર ધરાવતો થઈ જશે ૨૦૨૦મ વિશ્વ બજારમાં ચીન અને વિયતનામ ૨૬અને મોટું ટર્નઓવર ધરાવતા હતા હવે ભારત વૈશ્વિક ધોરણે મોબાઈલ માટે કમર કસી રહી છે ત્યારે મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક આઇટમ માટે જરૂરી એવી સેમિકંડક્ટર  ચીફનું ભારતમાં મર્યાદિત પ્રમાણમાં ઉત્પાદન થાય છે.

ઉદ્યોગી વિસ્તાર વધતો જાય છે દેશમાં ઉત્પાદન વધારવા માટે સરકારે કમર કસી છે ત્યારે ભારતમાં સેમિક્ધડક્ટર નું ઉત્પાદન થાય તેવી વ્યવસ્થા જરૂરી છે આઇટીના મેન્યુફેક્ચર એસોસિયેશનના પ્રમુખ નીતિન કુલીકર એ જણાવ્યું હતું કે મોબાઈલ ના ઉત્પાદનમાં સેમિક્ધડક્ટર ની અછત મોટો અવરોધરૂપ બની રહી છે ત્યારે હવે ભારતમાં જ સેમિક્ધડક્ટર ચિપ્સ નું ઉત્પાદન કરવાનું આવશ્યક બન્યું છે રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક પોલિસીમાં ૨૦૨૫ ના વર્ષનુ લક્ષ્ય ભારતમાં જ સેમિક્ધડક્ટર નું ઉત્પાદન થાય એવું રાખવામાં આવ્યું છે.

જોકે સેમિકંડક્ટર ના ઉત્પાદન આપે ઘણા પડકારો રહેલા છે ખૂબ જ ખર્ચાળ પણ ઓછા ભાવે વેચાતી ચિપ સામાન્ય રીતે કોઈપણ ઉદ્યોગને બનાવીને વેચી પોસાય તેમ ન હોવાથી સરકારે આ માટે ખાસ રાહત પેકેજની જાહેરાત કરવી જોઈએ સમગ્ર વિશ્વમાં સેમિકંડક્ટર ની એક આગવી આરતી અને સમાંતર ઓધોગિક વ્યવસ્થા ચાલી રહી છે અને તેમાં ૨૫ થી વધુ દેશો જોડાયેલા રહે છે સમગ્ર વિશ્વમાં સેમિકંડક્ટરની ખૂબ જ જરૂર છે પરંતુ આંગળીના વેઢે ગણી શકાય તેટલા દેશો તેનું ઉત્પાદન કરે છે હવે સરકારે ભારતમાં ઉત્પાદન લક્ષી પ્રોત્સાહન યોજના નો અમલ શરૂ કરીએ છીએ ત્યારે ઘરેલુ ધોરણે કંડકટર થાય તે જરૂરી છે.જો ધોરણે સેમિકંડક્ટર એટલે કે ચીકુનું ઉત્પાદન કરવામાં આવે તો ચીન જાપાન સહિતના દેશોની સરખામણીમાં ભારત પણ સ્માર્ટ ફોન કાર અને ડંકો વગાડી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.