Abtak Media Google News

બાંગ્લાદેશના રેલ્વે વ્યવહારને સુધારવા માટે ભારત સાથે મળી ૧૮૫૦૦ કરોડના ખર્ચે ૧૭ રેલ્વે પ્રોજેકટ કરવામાં આવી રહ્યા છે

ભારત દ્વારા પાડોસી દેશો સાથે સંબંધ સુધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે ભારત દ્વારા સોમવારના રોજ ૧૦ બ્રોડગેજ ટ્રેનના એન્જીની બાંગ્લાદેશને આપી પોતાનો પાડોશી ધર્મ પાળ્યો હતો. વર્ષ ૨૦૧૯માં બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાની ભારત પ્રવાસ દરમિયાન થયેલી વાતચીત અને કરારને પૂર્ણ કરવા આ ટ્રેન એન્જિની આપાયાનુ સતાવાર જાહેર કરવામાં આવ્યું છે. ટ્રેનના ઉદઘાટન સમયે વિદેશમંત્રી એસ. જયશંકર અને રેલ્વે મિનિસ્ટર પીયુસ ગોપલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે બાંગ્લાદેશ તરફથી વિદેશમંત્રી અબદૂલ કલામ અબદુલ મોમેન અને રેલ્વે મંત્રી નુ‚લ ઇસ્લામ સુઝાન ઉપસ્થિતિ રહ્યા હતા.

Advertisement

ભારતીય સતાથી પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારત અને બાંગલાદેશ સાથે મળી રેલ્વેની ઉપલબ્ધ વધારવા માટે ગરખવાર વિસ્તારમાં પણ રેલ્વે પ્રોજેકટ ચલાવવા માટેની કામગીરી સંપૂકત રીતે કરવામાં આવી હતી. ૧૭ જેટલી રેલ્વેના પ્રોજેકટો એલઓસીના વિસ્તારોમાં આવુ કરવા માટે બાંગ્લાદેશ અને ભારત દ્વારા ૧૮,૫૦૦ કરોડ ‚પિયાના ખર્ચ પ્રોજેકટ કરવામાં આવનાર છે. એક કરતા વ્યાજ સાથે ૨૦ વર્ષ માટે આર્થિક સહાય બાંગ્લા દેશને કરવા માટેની ભારત દ્વારા ઓફર કરવામાં આવેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ ૧૭ રેલ્વે પ્રોજેકટ માંથી ૯ પ્રોજેકટ પૂર્ણ થઇ ગયા છે. જેમાં એન્જીન સપ્લાય ડબ્બાને રેલ્વેના બ્રીજ અને સીગ્નલની કામગીરી સહીતના કામો અને સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત બાંગ્લાદેશના કચેરી એલઓસીપર ફુલાઉરાથી સાદબઝાપુર રેલ્વે લાવી ૭૮ મીલીયન ડોલરના ખર્ચે બને છે. તે આ વર્ષના અંત સુધીમાં કાર્ય પૂર્ણ થઇ જશે તેમજ ખુ ખુલતા મોગ્લી રેલ્વે લાઇન પ્રોજન જૂન ૨૦૨૧ સુધીમાં ૩૮૯ મીલીયન પ્રોજેકટ અલગ અલગ ભાગમાં ચાલી રહ્યા છે. જેમાં ડબલ ટ્રેક બનાવાઇ રહ્યા છે. તેમજ મીટરગેજમાંથી ડબલગેજ લાઇન બનાવવામાં આવી રહી છે.

ધાંકા-ચિતાગોંગ વચ્ચેના ૧૨ કિલોમીટર લાંબાં બોર્ડર પરનાં રેલ્વેના પાટાનો પ્રોજેકટ માર્ચ ૨૦૨૧માં થશે. જેથી ભારત અને નોર્થ એસ્ટર્ન રાજયો સાથે જોડાણ સહેલુ પડશે.

ચાઇના દ્વારા પણ બાંગ્લાદેશની રેલ્વેની નેટવર્ક વધારવામાં નવી રેલ લાઇન ધાકાથી જેશન સાઉથવેસ્ટ બાંગ્લાદેશમાં નાખવામાં આવી રહી છે. જે રેલ્વેલાઇનો ભારત અને બાંગ્લાદેશને જોડે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે પસેન્જર ટ્રેનો પણ હાલ ચાલી રહી છે. જે ભારતના કલકતાથી ઉપડે છે. અને બાંગ્લાદેશના ખુલતા સુધી જાય છે. જો કે કોરોનાની મહામારીને કારણે હાલએ બન્ને ટ્રેનો બંધ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.