Abtak Media Google News

પાકિસ્તાને ફરી એક વાર સોમવારે ભારતીય હવાઈ સીમામાં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં પાક. સેનાનું એક માનવરહિત ડ્રોન (યુએવી) બિકાનેર સરહદથી ભારતીય સીમમાં ઘુસી આવ્યું હતું જેને સુખોઇ 30MKI દ્વારા તોડી પાડવામાં આવ્યું. આ યુએવીનો કાટમાળ પાકિસ્તાનના ફોર્ટ અબ્બાસ વિસ્તારમાં પડ્યો છે. જે બહાવલપુરની નજીક છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.