ડિપ્રેશન સતાવે છે? તો યોગર્ટ ખાઓ.

health
health

અત્યારની સ્ટ્રેસફુલ લાઈફમાં ડિપ્રેશન હવે અણગમતો સાથીદાર બની ગયો છે.

આ ડિપ્રેશનને દૂર કરવાની અનેક રીતો છે, પરંતુ અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીના સંશોધકોએ એકદમ ટેસ્ટી રસ્તો સુઝાડ્યો છે.

તેમના કહેવા પ્રમાણે યોગર્ટમાં રહેલા લેક્ટોબેસિલસ નામના પ્રોબાયોટિક બેક્ટેરિયા ડિપ્રેશન અને એન્ગ્ઝાટીનાં લક્ષણો દૂર કરીને માનસિક સ્થિતિમાં સુધારો લાગે છે. ઉંદરો પર કરેલા સ્ટડીમાં બહાર આવ્યું કે પેટમાં રહેલા માઈક્રોબાયોમ બેક્ટેરિયા અને મેન્ટલ હેલ્થ વચ્ચે સીધો સંબંધ હોય છે. યોગર્ટમાં રહેલા બેક્ટેરિયા મૂડ સુધારીને ડિપ્રેશનની અસર હળવી બનાવે છે