Abtak Media Google News

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા લગ્નના બંધનમાં બંધાયા છે. કિયારાના મિત્ર અને બિઝનેસ વુમન ઈશા અંબાણી સહીતના સેલેબ્રીટીઓ લગ્નમાં હાજરી આપવા માટે જેસલમેર ગયા હતા. ત્યારે તે લગ્નમાં કીયારા અને સિધાર્થ બાદ જો કોઈ સૌથી આકર્ષણનું કેન્દ્ર બન્યું હોઈ તો એ છે ઈશા અંબાણીનું પર્સ.

ઈશા અંબાણી હર હંમેશ એક પ્રોપર લૂક સાથે દરેક પ્રશંગમાં હાજરી આપે છે એ પછી કોઈના લગ્ન હોઈ કે પછી રિલાયન્સ માટે ઔપચારિક પ્રસંગ હોઈ દરેક જગ્યાએ ઈશા પોતાના ખાસ ડીઝાઈનર આઉટ ફીટ સાથે જોવા મળે છે તેમાં આ વખતે ખાસ કરીને કીયારા અને સિધાર્થના લગ્નમાં ઈશાનું એ કીમતી પર્સ ચર્ચાનો વિષય બન્યો છે.

Whatsapp Image 2023 02 09 At 7.10.36 Pm

ઈશાનું એ પિંક રંગનું પર્સ તિષ્ઠિત હર્મેસ બિર્કિન કેલી બેગ કંપનીનું છે જેની કીમત ૩૧ લાખ 70 હજાર છે. ઈશાએ તેના પેસ્ટલ-હ્યુડ આઉટફિટને એક્સેસરીઝ કરવા માટે એક નાની ગુલાબી બેગ પસંદ કરી હતી જેની કીમત સાંભળતા જ દરેક લોકો આશ્ચ્ર્ચાકિત થઇ ગયા છે કારણકે એ નાનું ગુલાબી રંગનું પર્સ ૩૧ લાખ 70 હજાર રૂપિયાનું છે. કેલી 20મિની સેલિયર બેગ એ ગુલાબી એપ્સમ ચામડાની એક પ્રકારની રચના છે. જે અપસ્કેલ કંપની હર્મેસ પેરિસ દ્વારા બનાવવામાં આવ્યું છે.

આ પહેલા અનંત અંબાણીનું બ્રોચ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જે પેન્થર બ્રોચ કે જેની કીમત 1 કરોડ આસપાસ જોવા મળી હતી ત્યારે હવે તેમની બેહેન ઈશા અંબાણીનું આ પિંક પર્સએ લોકો ને ચકિત કાર્ય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.