Abtak Media Google News

ભારતની પ્રાચીન પધ્ધતિને અભ્યાસમાં સમાવવાની વિચારણા

એમ કહેવાય છે કે, જો આર્કિટેકટને વાસ્તુ-શાના પાયાના મુદ્દાની જાણકારી ન હોય તો તેને યોગ્ય આર્કિટેકટ ન કહી શકાય. આ બાબત આઈઆઈટી ખડગપુર દ્વારા પણ માનવામાં આવી છે. દેશની સૌી જૂની અને મોટી આઈઆઈટી કોલેજ ટૂંક સમયમાં વાસ્તુ-શાનો કોર્ષ અમલમાં મુકવાની છે. જેમાં આર્કિટેકચરના અંડર ગ્રેજયુએટ વિર્દ્યાીઓને પ્રમ અને બીજા વર્ષમાં વાસ્તુ-શા પઢાવવામાં આવશે.

આ કોર્ષમાં વાસ્તુ-શાનો એક કોર્ષ તરીકે નહીં પરંતુ આર્કિટેકટની એક પ્રાચીન પધ્ધતિની જાણકારી માટેના તમામ પાસાઓ ઉમેરવામાં આવશે. ખરેખર વાસ્તુ-શાએ ભારતની પ્રાચીન પધ્ધતિ છે જેનો ધર્મ સો કોઈ સંબંધ ની પરંતુ વિજ્ઞાન સો સંબંધ છે. વિર્દ્યાીઓને પણ આર્કિટેકટના એક વિજ્ઞાન તરીકે જ વાસ્તુ-શા ભણાવવામાં આવશે.

આ બાબતે કલકત્તામાં એક આર્કિટેકટ કોલેજ દ્વારા સેમીનાર પણ યોજાયો હતો. જેમાં દેશભરના આર્કિટેકટને બોલાવવામાં આવ્યા હતા. આ સેમીનારમાં આર્કિટેકચર ક્ષેત્રમાં વાસ્તુ-શાની જ‚રીયાત બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.