Abtak Media Google News
  • પેટ્રોલ ગ્રાહકની જરૂરીયાત મુજબ ટર્બો, ર ઓટોમેટીક, ર મેન્યુઅલ 1.2માં પેટ્રોલ ઓટોમિક અને મેન્યુલ અને સીએનજી મોડેલ છે

જય ગણેશ ટોયોટા કટારીયા ચોકડી પાસે નવા 1પ0 ફુટ રીંગ રોડ ખાતે ટોયેટા અર્બન ક્રુઝર ટાઇઝર કારનું લોન્ચીંગ રાખવામાં આવેલ હતું. જેમાં જય ગણેશ ટોયેટાના ડીરેકટર અશોકભાઇ પટેલ, અતિથિ વિશેષ દેવેન્દ્રસિંહ મિતુલાભાઇ પટેલ, જતીનભાઇ જસાણી ઉ5સ્થિત રહ્યા હતા.

જય ગણેશ ગ્રુણ છેલ્લા પ0 વર્ષથી કાર્યરત છે. અને ઓટો મોબાઇલ સેકટરમાં છેલ્લા ર4 વર્ષ થી ઉપલબ્ધ છે. અમારી સાથે 1 લાખથી વધારે કાર અને 3.50 લાખથી વધારે મોટર સાયકલના ગ્રાહકો જોડાયેલ છે. જય ગણેશ ટોયોટા જે છેલ્લા 10 વર્ષથી ટોયોટા કંપની સાથે જોડાયેલ છે. ટોયોટા બ્રાન્ડ હંમેશા માટે કસ્ટમરના સેટીશફેકશનમાં અગ્રેસર છે. જેમાં જય ગણેશ ટોયોટા રાજકોટમાં શીતલ પાર્ક અને કંટારીયા ચોકડી પાસે સર્વિસ સ્ટેશન તેમજ સેલ્સ માટે રૈયા ટેલીફોન એકસચેન્જ અને કંટારીયા ચોકડી પાસે ઉપલબ્ધ છે. જે કારને લોન્ચ કરવામાં આવી છે તે કાર ફેમીલી માટે સ્ટુડન્ટ માટે તેમજ બીઝનેસમેન માટે સૌથી ઓછા મેન્ટનેસમાં ટોયોટા ની બ્રાન્ડ સાથે સૌથી વધુ એવરેજ અને દેખાવ પ્રિમીયમ આપેલ છે. આ કારની અંદર બે પ્રકારના એન્જીન આપવામાં આવ્યા છે. જેમાં 1 કિિ ઝીરબજ્ઞ  અને 1.2 લીટર સાથે  સીએનજીમાં પણ ઉપલબ્ધ છે.જેમની એવરેજ 28 કી.મી.  માનવામાં આવે છે. આ કારની અંદર અલગ અલગ ગ્રાહકોની જરુરીયાત પ્રમાણે પેટ્રોલ, ટરબો, ર ઓટોમેટીક, ર મેન્યુઅલ  1.2 માં પેટ્રોલ ઓટોમેટિક અને મેન્યુલ તેમજ સી.એન.જી. મોડેલ છે. આમની અંદર પાંચ કલર આપવામાં આવ્યા છે. જેમાં વ્હાઇટ, ગ્રે, ઓરેન્જ, રેડ અને સિલ્વર કલરનો સમાવેશ થાય છે. તો આપ સૌ ગ્રાહકોને અમે અમારી નવી લોન્ચ યેલ. કારની ટેસ્ટ ડ્રાઇવ લેવા માટે આપેલ નંબરમાં કોલ કરીને આપના ઘરે પણ ઉપલબ્ધ સર્વિસ આપવામાં આવશે. મો.નં. 97695 77000 છે. આ કાર જેમની કિંમત 7,73,000 થી શરુ થાય છે. જેના ફિચર્સ

360ં હેડ અપ ડીસ્પ્લે પેડલ શીફટ ક્રુઝ કંટ્રોલ 6 એર બેગ્સ હીલ હોલ્ડ આસીસ્ટન્ટ 9 ઇંચ એચ.ડી. સ્ક્રીન સાથે એલઇડી હેડ લેમ્પ સાથે ટવીન ડી.આર. એલ 16 ઇંચ અલોઇ વીલ્સ સ્માર્ટ વોચ કનેકટીવટી, ફિચર સાથે કારનું ધમાકેદાર લોન્ચીંગ કરવામાં આવ્યું છે. જે આપ જય ગણેશ ટોયોટાના શો રૂમ પર 11000 ના રકમ થી બુક કરાવી શકાશે. જય ગણેશ ટોયેટાની પ0 વર્ષની સફળ યાત્રા: અશોક પટેલ

અબતક સાથેની વાતચીતમાં જય ગણેશ ટોયેટાના  મેનેજીંગ ડાયરેકટર અશોકભાઇ પટેલએ જણાવ્યું હતું કે, અમારી બ્રાન્ચ રાજકોટ, ભાવનગર, અમરેલી અને હવે વેરાવળમાં પ્રારંભ કરવા જઇ રહ્યા છીએ. જય ગણેશ ટોયેટા પ0માં વર્ષની ઉજવણી કરી રહ્યું છે.

હાલમાં 4 લાખ જેટલાં વાહનોનું વેચાણ કર્યુ છે જેમાં ત્રણ લાખ ટુ વ્હીલર અને 1 લાખ ફોર વ્હીલરનું વેચાણ થયું છે. સૌ પ્રથમ ગ્રાહકને પ્રાધાન્ય આપવું એ અમારો હેતુ રહ્યો છે.

અરબન કયુઝર ટાઇઝર જેનું લોન્ચીંગ કરવામાં આવ્યું છે તે યુવા વર્ગને ઘ્યાને લઇને અનેક વિધ ફિચર્સ સાથે ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રની જનતાને ટેકો આપવા અપીલ કરી છે.

જય ગણેશ ટોયેટા દ્વારા માત્ર 60 સેક્ધડમાં આપશે સર્વિસીઝ: કનુ ભાદરકા

અબતક સાથેની વાતચીતમાં જય ગણેશ ટોયેટાના જનરલ મેનેજર કનુ ભાદરકાએ જણાવ્યું હતું કે, અમારે પ0 લાખથી વધુ ગ્રાહક છે. અમારી નવી લોન્ચ કારમાં કી ફીસર્ચ, મની વોર વેલ્યુબલ અને સેફ બ્રાન્ડ છે. અરબન કયુઝર ટાઇઝર કીફીચર્સ ટેકનોલોજી, એરા ડાયનામીક લૂક, પ્રિમીયર કારના ફિચર્સ વગેરે અત્યંત આધુનિક સુવિધા ઉપલબ્ધ છે. 3.60 ડીગ્રી કેમેરા, ત્રણ એન્જીંગ મેન્યુ ફેકચરીંગ, આઇ કનેકટ, પેડલ સીફટ હાઇ 1.2 પેટ્રોલ એન્જીન 1.0 ર્બો એન્જીન અને પેટ્રોલ સીએનજી બન્નેનું ઓપશન આપવામાં આવ્યું છે. ઓછો મેન્ટેનેસ કોસ્ટ, તથા 60 સેકેન્ડની અંદર અમારી સર્વિસ ગમે તે સ્થળે ઉપલબ્ધ થશે. આ કારમાં લોટસ ઓફ ફિચર્સ અને 3 વર્ષની અને 1 લાખ કી.મી.નું નો વોરંટી આપવામાં આવ્યા છે. વધુ માહીતી માટે અથવા ટેસ્ટ ડ્રાઇવ લઇ શકો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.