Abtak Media Google News
  • જામનગર શહેરમાં ચૂંટણી તંત્રની ફ્લાઈંગ સ્ક્વોર્ડ દ્વારા આચાર સંહિતાની અમલવારીના ભાગરૂપે સધન વાહન ચેકિંગ

જામનગર ન્યૂઝ : આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જામનગર જિલ્લાનું ચૂંટણી તંત્ર એલર્ટ બન્યું છે, અને વહીવટી તંત્રની ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા શહેર- જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે અને વાહનોનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.Img 20240423 Wa0005

જે અનુસાર આજે સવારે જામનગરના અન્નપૂર્ણા ચોકડી પાસે ચેકપોસ્ટ ઊભી કરીને હંગામી પોલીસ છાવણી તૈયાર કરવામાં આવી છે, અને ત્યાંથી પસાર થનારા તમામ પ્રકારના વાહનોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જોકે હજુ સુધી જામનગર શહેરમાંથી ચૂંટણીના સંદર્ભમાં કોઈ વાંધાજનક વસ્તુઓ મળી નથી.Img 20240423 Wa0006

સાગર સંઘાણી 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.