Abtak Media Google News

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચના થી જેતપુર Dy.s.p શ્રી જે.એમ.ભરવાડ સાહેબ માર્ગદર્શન હેઠળ આજરોજ ધોરાજી પો.ઈન્સ. શ્રી એમ.વી.ઝાલા સાહેબ, PC નારણભાઈ પંપાણીયા , બાપાલાલ ચુડાસમા , પ્રવીણભાઈ ચાવડા , વિશાલાભાઈ સોનારા એમ બઘા જેતપુર ડીવી.વિસ્તાર માં પેટ્રોલીગ માં હતા .

Advertisement

તે દરમ્યાન PC નારણભાઈ પંપાણીયા મળેલ હકિકત આઘારે પોલીસ નાં અધિકારી ઘનશ્યામ સિંહ જાડેજા , અનિરૂદ્ધ સિંહ ઝાલા, લાલજી ભાઈ જાબુકીયા, અશોક ભાઈ મણવર તથા પોલીસ સ્ટાફ ધોરાજી બહારપુરા વિસ્તાર માં રહેતો મુખ્તાર નુરમામદ કારવા પોતાના રહેણાક મકાને બહાર થી માણસો બોલાવી ધોડીપાસા નો જુગાર નો અખાડો માં રેઈડ કરતા કુલ.૧૧ ઈસમો ને કુલ રોકડ રૂ.૫૫૪૫૦ મો.સા.૯ મળી કુલ મુદામાલ રૂ.૮૧,૪૫૦ સાથે પકડી આગળની કાર્યવાહી કરવા કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.