Abtak Media Google News

સ્પર્ધા અંતર્ગત  બાળકોને 1 થી 3 અને 3 થી 6 એમ બે વય જૂથ માટે બોઈઝ અને ગર્લ્સ એમ બે વિભાગમાં ‘હેલ્ધી બેબી’ કયુટ બેબી, બ્યુટીફુલ આઈઝ બેબી એમ તપાસવામાં આવશે

JCI રાજકોટ સિલ્વર જે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ’ નામક વિશ્વવ્યાપિ સંગઠનના સ્થાનિક એકમ તરીકે છેલ્લા 39 વર્ષથી કાર્યરત છે અને યુવાનોના વ્યક્તિત્વ – વિકાસ , નેતૃત્વ કૌશલ્ય માં વૃદ્ધિ , પબ્લિક સ્પિર્કિંગ , ઉધ્યોગ્સાહસિકતા કેળવણી જેવી જીવન ઉપયોગી તાલિમ પુરી પાડવામાં અગ્રેસર છે . સંસ્થા દ્વારા પોતાના સમાજ ઉપયોગી કાર્યક્રમો આયોજિત કરવાના હેતુની પૂર્તિ સબબ છેલ્લા 16 વર્ષથી ‘ હેલ્થી બેબી ’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે . ચાલુ વર્ષે આ સ્પર્ધા ટુએમઆઈ  અને આનંદ જ્વેલરી ના સહયોગથી તા . અને 05 જુનના રોજ આયોજિત થઇ રહી છે .

અબતકની શુભેચ્છા મુલાકાતે  જેસીઆઈ  પ્રિતી દુદકીયા જણાવ્યું હતુ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ સ્પર્ધા અંતર્ગત બાળકોને 1 થી 3 અને 3 થી 6 એમ બે વયજૂથ માટે ’ બોય્ઝ ’ અને ‘ ગર્લ્સ ’ એમ બે વિભાગમાં ‘હેલ્લી બેબી ’ , ‘ ક્યુટ બેબી ’ , ‘ બ્યુટીફૂલ આઈઝ બેબી ’ , ’ વેલ ગમ્ડ બેબી અને હેપ્પી હેર બેબી ’ એમ 5 શ્રેણીઓ હેઠળ તપાસવામાં આવશે અને બધી શ્રેણીઓ મળીને કુલ 60 એવોર્ડ્સ તેમજ અન્ય ઇનામો આપવામાં આવશે ઉપરાંત દરેક સ્પર્ધકને રિટર્ન ગિફ્ટ પણ આપવામાં આવશે.

સ્પર્ધકો નું ‘ ચેક – અપ ’ નિષ્ણાત ડોક્ટર્સ અને બ્યુટીશીયન્સ દ્વારા ’ ઠઇંઘ અખ ઈં પ્લે સ્કૂલ ખાતે 04 અને 05 જુનના રોજ સવારે 9 થી સાંજે 6 સુધી સ્પર્ધકને અગાઉથી અપાયેલ એપોઇન્મેન્ટ મુજબ થશે અને ઇનામ – વિતરણ 06 જૂનના રોજ બપોરે 3.00 થી 6.00 હેમુ ગઢવી હોલ ખાતે થશે.

સ્પર્ધામાં ભાગ લેવા માટેના ફોર્મ તેમજ અન્ય વિગતો માટે ‘ઠઇંઘ અખ ઈં ’ પ્લે સ્કૂલ , 15  કોમ્પ્લેક્સ , કાલાવડ રોડ , 75 ગુજરાત હાઉસિંગ બોર્ડ , મહિલા કોલેજ સામે , રાજકોટ સવારે 10.30 થી 1.00 અથવા સાંજે 4.00 થી 7.00 દરમ્યાન સંપર્ક કરી શકાશે.આ ઉપરાંત સ્પર્ધાના ફોર્મ રાજકોટની અન્ય 3 જેટલી સ્થળો પર ઉપલબ્ધ છે જેની વિગત  facebookpage.www. facebook.com/jcirajkotsilver  પર થી મળી શકશે તેમજ આપના ફોર્મ ઓનલાઈન ભરવા માટે પણ ઉપલભ છે વધુ જાણકારી માટે જેસી અનીતા ચૌહાણ મો . 74057 45835 , જેસી હુસેન વખારિયા મો .90335 1890ર  અથવા જેસી યોગેશ સુચક 98ર 59 97709 સંપર્ક કરી શકો છો.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ્રમુખ જેસી પ્રીતિ દુદકિયા , પ્રોજેક્ટ ક્ધસલ્ટન્ટ જેસી અતુલ આહયા , પ્રોજેકટ ચેરમેન જેસી અનીતા ચૌહાણ , સેક્રેટરી જેસી હીના નરસીયન , જોઇન્ટ- સેક્રેટરી  નીરજ વણઝારા , ઉપપ્રમુખ   યોગેશ સુચક , જેસી મિતુલ મેહતા ,  કમલ દક્ષિણી  પિયુષ વલેરા ,   હાર્દિક રાઠોડ ,  સિદ્ધાર્થ ચતવાણી ,  ભાવેશ મેહતા ,  ભારતી વણઝારા , રાકેશ વલેરા ,  મેઘા ચાવડા ,  હેતવી અહયા અને   ઓમ વલેરા એ જહેમત ઉઠાવી રહેલ છે એમપી.આર.ઓ જેસી પ્રશાંત સોલંકીએ જણાવ્યુ .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.