Abtak Media Google News

ચાલને જીવી લઇએ

‘ચાલને જીવી લઇએ’ અંતર્ગત અત્યાર સુધી સંતવાણી, લોકગીત, દેશભકિતના ગીત જેવા અનેક ગીતો માણ્યા ત્યારે ખાસ તો આજે આપણે એક અલગ જ સફર માણવાના છીએ. આજે, જૂના ફિલ્મી રોમેન્ટીક ગીતોની સફર માણીશું જેમાં જીજ્ઞેશભાઇ સોની અને કાજલબેન કટેચાના સુરો ગુંજશે.

Advertisement

આજે હિન્દી ગીતની અનોખી સફર

  • ગાયક:- જીજ્ઞેશ સોની, કાજલબેન કટેચા
  • એન્કર:- પ્રિત ગોસ્વામી
  • તબલા:- ગિરીશભાઇ
  • કિબોર્ડ:- આશિષભાઇ કોટક
  • ઓકટોપેડ:- કલ્પેશ કાચા
  • સંકલન:- મયુર બુઘ્ધદેવ

2

આજના સુમધુર ગીતો

  • ઊઠે સબકે કદમ દેખો રમ પમ પમ….
  • નિલે નિલે અંબર પર….
  • વાદા કરો નહિ છોડોગી તુમ મેરા સાથ…..
  • જીંદગીકીના ટુટે લડી…
  • તુમ મિલે દિલ ખીલે ઓર જીને કો કયા ચાહિયે….
  • એસિ દિવાનગી….
  • એક એસે ગગન કે તલે….
  • હમ હે રાહી પ્યાર કે ચલના અપના કામ….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.