Abtak Media Google News

કીર્તિદાન સાથે કમાભાઈ દુબઈમાં મચાવશે ધૂમ

જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી સાથેમનો દિવ્યાંગ કમાભાઈ દુબઈ ઉપડ્યા દુબઇ માં આજે રાત્રે કીર્તિદાન ગઢવી નો લોકડાયરો, ખાસ ગેસ્ટ માં મનો દિવ્યાંગ કમાભાઈ દુબઈ ના અગ્રણી અને જવેલર્સ એવા અનિલ પેથાણી આયોજીત કીર્તિદાન ગઢવી નો આજે લોક ડાયરો દુબઈ ના અનિલપેથાણી ને ત્યાં ગુપ્ત નવરાત્રી અનુષ્ઠાનનવ દિવસ યજ્ઞ ની પુર્ણાહુતી એ લોકડાયરો  અનિલ પેથાણી ની ઈચ્છા હતી

કીર્તિદાનસાથે મનો દિવ્યાંગ કમાભાઈ દુબઈ આવે અમદાવાદ એરપોર્ટ પર થી રવિવારે મોડી રાત્રે ફ્લાઇટ માં દુબઈ ઉડાન ભરી સુરેદ્રનગર નાના એવા ગામ કોઠારીયા નામનો દિવ્યાંગ કમાભાઈ ની દરિયાપાર સફર  ગુજરાત માં કોઈ પણ ડાયરા માં કમો હોઈ જ પણ વિદેશ સફર માં આમનો દિવ્યાંગ ને સાથે લઇ જવાનું વચન પૂર્ણ થયું.. કીર્તિદાન ગઢવી કીર્તિદાન અને મનો દિવ્યાંગ કમા ભાઈ મિત્રતા ની સફર દરિયાપારઉડી આરબ અમીરાતના દેશ ની પ્રથમ હવાઈ સફર મનો દિવ્યાંગ કમાભાઈને કીર્તિદાન એ કરાવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.