Abtak Media Google News

જો ક્યારે તમારા ઘરમાં કોઇપણ બીમાર થઇ જાય કે કોઇ ઓપરેશનના સમયે અચાનક લોહી ચઢાવવાની જ‚તર પડે તો આવી સ્થિતિમાં કેટલીક જ‚રી વાતો ધ્યાનમાં લેવી જરૂરી બને છે તો ચાલો જાણીએ લોહી ચઢાવતા સમયે કઇ  કઇ બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ.

જે આ પ્રમાણે છે…..

Advertisement

૧- લોહી ચઢાવતા પહેલાએ ચકાસો કે તમારી બ્લડ બેક લાઇસન્સવાળુ કે પ્રમાણિત બ્લડ બેંકથી ખરીદેલુ છે કે નહિ

૨- તેમજ ક્યારેય પણ બ્લડવાળુ બેગને ગંદા હાથથી ન અડવુ જોઇએ.

૩- બ્લડને હોસ્પિટલ લઇ જતા સમયે આ વાતની સાવધાની હંમેશા રાખવી જોઇએ કે તેમનું તાપમાન ૪ ડિગ્રી સે.સુધી બન્યુ રહે. તે માટે થર્મોકોલના બોક્સનો ઉ૫યોગ કરવો જોઇએ અને યાદ રાખો કે ક્યારેય પણ બ્લડને બરફની સાથે ન મુકવુ

૪- બ્લડ ચઢાવતા પહેલા બ્લડ બેગ પર લખેલી એક્સપાયરી ડેટ જરૂર જોઇ લો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.