Abtak Media Google News

કેશોદની યુનિયન બેંકના પાછળના ભાગે બારી તોડી તસ્કરો અંદર ઘુસ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવમાં આવી રહ્યું છે,પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે,કેટલી ચોરી થઈ છે પોલીસ તપાસ બાદ જાણવા મળશે,કેશોદના બસ સ્ટેશન રોડ પર આવેલ યુનીયન બેંકમાં ચોરીનો બનાવ બન્યો છે.

હાલ પોલીસ કાર્યવાહી શરૂ હોવાના કારણે બેંકની કામગીરી બંધ રાખવામાં આવી છે,બે દિવસ બેંકમાં રજા હોવાના કારણે ક્યારે ચોરી થઈ હશે તે તપાસ બાદ બહાર આવશે.હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.