Abtak Media Google News

હિતેષ હરજી મકવાણા કેશોદ પોલીસના હાથે પકડાયો ઝડપાયો છે.કેશોદના તપાસનીશ અધિકારી ડીવાયએસપી જે બી ગઢવી અને તેમના સ્ટાફ દ્વારા આરોપી મોડી રાત્રીએ પકડી પાડવામાં આવ્યો હતો.

પકડાયેલા આરોપી મજુર મુકાદમ છે.તુવેરકાંડના 7 આરોપીઓમાં 2 પકડાયા છે જેમાંના ગ્રેડર ફૈજલને 3 દિવસના રિમાન્ડ અપાયા છે જયારે અન્ય પકડાયેલા આરોપીને આજે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ માંગવામાં આવશે.

Final 22 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.