Abtak Media Google News

31 ડિસેમ્બર એટલે વર્ષનો અંતિમ દિવસ ગઈકાલે 2017ના છેલ્લા દિવસે દિવ તરફથી આવતા રાજકોટ અને ગોંડલના 11 ઉપરાંત અન્ય વિસ્તારના 10 મળી કુલ 21 જેટલા યુવાનો કેફી પીણું પી ને નીકળતા કેશોદ પોલીસે આ તમામ નશાખોર ને લોકપ મા બેસાડી દઈ કાર્યવાહી કરતા કેશોદ પોલીસ મથક દારૂડિયા યુવાનોથી ભરાઈ ગયું હતું ગુજરાતના યુવાનોમાં લાગેલી નશાની આદત અને 31 ડિસેમ્બરની ઉજવણીનું આ ઘેલું આવનારી પેઢીને કયા લઈ જશે તે કહેવું મુશ્કેલ છે ત્યારે આ યુવાનોને હવે નશો કરવાની સજા મળી રહી છે જેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે..

Vlcsnap 2018 01 01 14H43M34S884 1Vlcsnap 2018 01 01 14H44M10S485

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.