Abtak Media Google News

કેશોદ બાઇપાસ પાસે સી ઓ ચેકિંગ દરમિયાન રીક્ષા ચાલક કે માફી માંગી છતાં મેમો આપવામાં આવ્યો. રિક્ષાચાલ દર્દીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતો હતો. રિક્ષાચાલક દ્વારા પોલીસને વિનંતી કરવામાં આવી છતાં રિક્ષા ચાલકને દંડ કરવામાં આવ્યો છે.કેશોદમાં સી.ઓ ચેકિંગ દરમિયાન વાહનચાલકોમાં ફફડાટ.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.