Abtak Media Google News

હરણાવનદી પુલપર વેદીશી દારૂ ભરેલી કાર ધડાકાભેર રોડ સાઈડ ના ડિવાઈડર સાથે અથડાતા બનાવ બન્યો.સ્વીફ્ટ ગાડી ડિવાઈડર સાથે અથડાતા ગાડી પલ્ટી મારતા કાર ચાલક ગાડી મૂકી ફરાર થયો.31 ડિસેમ્બર નજીક આવતા દારૂની હેરાફેરી વધી.

સ્વીફ્ટ ગાડી માંથી વિદેશ દારૂ બિયર ટીન .ન.194 જેની કિંમત રૂ.30151 અને સ્વીફ્ટ ગાડી કિંમત રૂ.2,50,000/- મળી ટોટલ કિંમત રૂ.2,80,151/- નો કુલ મુદામાલ ઝડપી.ખેડબ્રહ્મા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.


© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.