Abtak Media Google News

જીઓ વર્લ્ડ સાયન્સ સેન્ટરમાં વર્લ્ડ ક્લાસ ન્યુ લોન્ચ કરી: અબ્રાહમ અને રાકેશ ઠાકોરનું પ્રેઝન્ટેશન

ડેવિડ અબરામ અને રાકેશ ઠાકોર પોતાની સંયુક્ત બ્રાન્ડ બનેલા અબ્રાહમ એન્ડ ઠાકોર ફરી એકવાર ફેશન ડિઝાઇન અને આગવી શૈલી માટે ચર્ચામાં આવ્યા છે. અબ્રાહમ એન્ડ ઠાકોરનું લેટેસ્ટ કલેકશન એફડીસીઆઈ લેકમે ફેશન વીકમાં રજૂ કરવામાં આવ્યું છે આરજે બ્રાન્ડનેમ હેઠળ રજૂ કરવામાં આવેલા આ કલેક્શનમાં એસેમ્બલ ડિ એસેમ્બલ અને રી એસેમ્બલ રેન્જના રિસાયકલ મટિરિયલમાંથી બનાવવામાં આવેલા વર્લ્ડ ક્લાસ ફેશન ને જીઓ વર્લ્ડ ક્ધવેન્શન સેન્ટર મુંબઈ કોમર્શિયલ હબ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

અબ્રાહમ એન્ડ ઠાકોર સાથે ફેશન અંગે નું સંકલન કરનાર ગુંજન પોલિસ્ટર બિઝનેસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઇકોફ્રેન્ડલી કલેક્શન અબ્રાહમ અને ઠાકોર ની એક આગવી ઓળખ બની રહી છે અવનવી ડિઝાઈન અને પોતાની શ્રેણીમાં અધ્યતન ફેશન લોન નું કલેક્શન showcaseમાં સર્વ શ્રેષ્ઠ અને આગવી શૈલી માટે ખૂબજ આકર્ષક બની રહ્યું છે ડે વી ડ અબ્રાહમ અને રાકેશ ઠાકોર પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે પેટ મટીરીયલ ની વ્યવસ્થા થી બહાર નીકળી ને કંઈક આગવું અને અનોખું કરવાની ધગશથી અમે એસેમ્બલ અને રી એસેમ્બલીની નવી દિશામાં ટેક્સટાઇલ ઉદ્યોગને લઈ જવા માટે નિમિત બની રહ્યા છીએ ડિઝાઇન ક્રિએશનમાં કંઈક નવું આપવા માટેના અમારા પ્રયાસોમાં અમે હવે સારી સફળતા મળી રહી છે.

આ પ્રેઝન્ટેશન થી તમને નવા ગ્રાહકો મેળવવાની આશા જાગી છે અને અમારું કાર્ય અને કલા આંતરરાષ્ટ્રીય સ્તરે એક સારું મત મેળવશે તેવી અબ્રાહમ અને રાકેશ ઠાકોર ની રી સાયકલ પેટ કલેક્શન એસેમ્બલ ડિસેમ્બર અને રીએસેમ્બલ આર દ્વારા ફેશનની દુનિયામાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે મુંબઈના વેપાર હક બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે શ્રીમતી નીતા અંબાણી દ્વારા આ કોમન સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું રમભશ લેકમે ફેશન વીકમાં જે ૂભભ એ એક આગવી ઓળખ ઉભી કરી છે ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા નહીં નહીં નુકસાનના ધોરણે ફેશન ડિઝાઇન અને નિષ્ણાતોને એક સારી તક આપવાનું કામ કરે છે 400 સભ્યોના આ સંગઠન દ્વારા મેક ઇન ઇન્ડિયા અને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે.

લેકમે વિશે જાણો: લેકમે કંપની ભારતની નંબર વન કોસ્મેટિક અને પ્રીમિયમ સ્કિનકેર બનાવતી કંપની છે હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડ લેકમે 1952થી કાર્યરત છે અને સૌંદર્ય પ્રસાધનોની સાથે સાથે અનેક શ્રેણીઓ નું વિશ્વાસપાત્ર બ્રાન્ડ બની રહી છે. વૈશ્વિક ફલક પર ભારતની સ્ટાઇલ ડિઝાઇન ફેશન અને મેનેજમેન્ટ માટે  માધ્યમ બની રહ્યું છે આરઓ આગામી પેઢી ની નવી જનરેશન માટે ના તરીકા ફેશન ડિઝાઇન માટે એ ખૂબ જ સારું કામ કરી રહી છે પર્યાવરણની જાળવણી અને યિભુભહય વસ્તુઓના ઉપયોગથી માતૃભૂમિ દુનિયા ને કંઈક વિશેષ આપવાની ભાવના સાથે આરઓ કામ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.