Abtak Media Google News

સંઘપ્રદેશ સેલવાસમાં શીવાય ડેપલોપર્સનાં નવા સોપાન કસ્તુરી ફલોરીડસનો ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો હતો. શીવાય ડેપલોપર્સ દ્વારા ફલેટનું બુકીંગ શ‚ કરી દેવામાં આવ્યું છે. 8E555C35 8Da2 4Eb4 8260 62D32A9D0Fc5

કસ્તુરી ફલોરીડસ વિશે માહિતી આપતા શીવાય ડેવલોપર્સનાં જયદિપભાઈ પરમારે જણાવ્યું હતુ કે આ સોસાયટીમાં તમામ પ્રકારની સુવિધાઓ મળી રહેશે. સોસાયટીમાં ફલેટ ધારકોને વિશાળ કલબ હાઉસ, પાર્કિંગ એરીયા, ગાર્ડન, સ્વીમીંગપૂલ સહિતની સુવિધાઓ મળશે. ફલેટધારકો માટે કસ્તુરી ફલોરીડસ સ્વર્ગ સમાન રહેઠાણ બની રહેશે.F8F62B95 Dca1 43E1 A231 D087268Ac0E4

કસ્તુરી ફલોરીડસનાં ઉદઘાટન પ્રસંગે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભાજપ નેતા ફતેહસિંહ ચૌહાણ અને છાત્રસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કસ્તુરી ફલોરીડસનાં ઉદઘાટન પ્રસંગે આવેલા તમામ લોકોનો અંતમાં જયદીપ પરમારે આભાર વ્યકત કર્યો હતો.

Dfa2000C F0A3 4B3E 8C93 497286529F5C916B86C5 54Bd 4Dd2 B113 Da895Ca6B57560E6E881 E6B0 494C Aab6 0A8C0F25Cd1F

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.