Abtak Media Google News
  •  250 કરતા વધારે લોકોને ફૂટ પોઈઝનની અસર 
  • ફૂટ પોઈઝન ની અસર નાના બાળકો ની સંખ્યા વધારે હતી
  • ધટના સ્થળે 108 દોડી ગય હતી ને જસદણ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

જસદણ ન્યૂઝ :   જસદણના ગોખલાણા ગામ સમસ્ત દ્વારા મેલડી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. માતાજીના માંડવામાં ઘણા ભક્તો અહી આ માતાજીના માંડવનો લ્હાવો લેવા માટે પધાર્યા હતા. જસદણમાં આ માતાજીના માંડવામાં રાત્રે જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જમવાના કારણે 250 લોકોને એકસાથે જ ફૂટ પોઈઝન થતાં રાત્રે દોડ ધામ મચી જવા પામી હતી. આ ઘટના સામે આવ્યા બાદ 108 તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અસરગ્રસ્ત લોકોને જસદણ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

કાળુ રાઠોડ  

 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.