જાણો એક એવા મદિર વિશે જે 400 વર્ષથી હવામાં લટકે છે…

ભારત એક રહસ્યમાય દેશ છે.જેના પેટાળમાં અનેક રાજ છુપાયેલા છે.જેને આજ સુધી કોઈ જાણી શક્યું નથી. ભારતનું આ એક એવું રહાસ્યમય મંદિર છે કે જેનો થભલો જમીન પર નથી પરતું હવામાં લટકે છે. આ વીશેષતાને  કારણે  ઘણી વખત ઇજનેરોને ચૂનોતી આપી રહ્યું છે અને હજી તે રાજ અંક બંધ રહેલું છે.આપણે વાત કરી રહ્યાં છીઆ. આંધ્ર પ્રદેશમાં અનંતપૂર જિલ્લામાં આવેલ લેપાક્ષી મંદિર કે જેને વીરભદ્રના નામથી પણ ઓળખાય છે  16મી સદીમાં બધાવેલું આં મંદિર 70 થાભલા પર ઉભેલ છે. આં મંદિર ના આગળામાં 200 મીટર ના અંતરે નંદીની વિશાળ પ્રતિમા છે. જેને બ્લોક પથ્થર માથી બનાવવામાં આવેલ છે. આં મંદિર 70 થાભલા અને તેના નકસી કામો  માટે જાણીતા છે.આ મંદિર આશ્ચર્ય એ છે કે 70 થાભલા માથી એક થાભલો હવામાં લટકે છે. આ અંતર એટલું છે કે તેની નીચેથી   પસાર થઈ શકાય છે.પથ્થરના પૂરા 70 થાભલા માથી એકજ થાભાલો હવામાં લટકેલો છે.બ્રિટિસ કાળમાં એક બ્રિટિસ ઈજનેરે તેને હટાવવાનો પ્રયત્ન કરેલ હતો. પરતું તેનો આ પ્રયાસ સફળ થયો નહિ. અને આ રાજ જાણી શક્યો નહિ. હજુ પણ આ મંદિર નું રાજ અંક બંધ છે.