Abtak Media Google News

નાના બાળકોને  હમેશા એક  ટેવ હોય છે જે પણ કંઈ દેખાય તે મોઢામાં નાખી દેવાનું. ઘણી વાર તો બાળક આપણી આંખોી બચીને માટી પણ ખાવી શરૂ કરી દે છે. જેનાી તેમને આરોગ્ય સંબંધી પરેશાનીઓ પણ ઈ શકે છે. માટી ખાવાની ટેવી ઘણી વાર તો બાળકને ઝાડા પણ ઈ જાય છે. આવામાં જ‚રી છે કે બાળકનુ  દર સમયે ધ્યાન રાખવું પડે છે કે તે ક્યાં રમી રહ્યું છે અને શું ખાઈ રહ્યું છે. બાળકની આ ટેવને છોડાવવા માટે ઘરેલૂ ઉપાય પણ ખૂબ મદદગાર છે. આ રીતને અજમાવીને બાળકની આ ટેવી છુટકારો મેળવી શકાય છે.

* કેળા અને મધ- બાળકને માટી ખાવાની ટેવ છે તો ૧ કેળામાં ોડું મધ મિક્સ કરી બાળકને ખવડાવો. એનાી બાળકનો પેટ ભરેલું રહેશે અને માટી ખાવાની તરફ તેનું  ધ્યાન પણ નહી જાય.

* લવિંગ –૧-૨ લવિંગ ને પાણીમાં ઉકાળીને બાળકને ૧-૧ ચમચી સવારે-બપોરે અને સાંજે ભોજન કર્યા પછી એ પાણી આપો. એનાી બાળકની માટી ખાવાની ટેવ છૂટી જશે.

* અજમો-બાળકને  માટી  ખાવાની ટેવ છે તો રાત્રે સૂતા પહેલા અજમાનું પાણી પીવડાવો. તેને સતત ૨-૩ અઠવાડિયા સુધી આપો. એનાી માટી ખાવાની ટેવ છૂટી જશે.

* કેરીના બીજનું ચૂરણ– માટી ખાતા બાળકને ોડા પાણીમાં કેરીના બીજનું ચૂરણ  મિક્સ કરી દિવસમાં ૨-૩ વાર આપવાી પેટના કીડા પણ મરી જાય છે અને માટી ખાવાની ટેવ પણ છૂટી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.