Abtak Media Google News

કાકડા એ તાળવાી ગળામાં લટકતાં પેશીઓનાં બે જુ (ગાંગડા) છે. આ બંને ગાંગડાની નીચેની બાજુની ધાર જીભની બાજુમાં ગળાનાં પાછલા ભાગમાં આવેલ છે.  તે નાકની પાછળનાં ભાગમાં આવેલ છે.  કાકડાનું કદ જુદુ જુદુ હોય છે અને તેમાં ચેપ સામેની પ્રતિક્રિયાનાં ભાગ રૂપે સોજો આવે છે

ગળાની અંદર બેક્ટેરિયલ ઈંફેક્શન વાી કાકડા ઈ જાય છે. ઋતુ બદલતા તેના પર વધુ અસર જોવા મળે છે.  ઠંડીની ઋતુમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. ટોન્સિલ્સનો દુખાવો અનેકવાર એટલો વધી જાય છે કે ખાવા પીવાના સમયે પણ ખૂબ સમસ્યા થાય છે. તેમા ગળાની ખરાશ કાયમ રહે છે. જો તેનો ઈલાજ સમય પર ન કરાવ્યો તો આ જીવલેણ સાબિત ઈ શકે છે. આજે અમે તમને ટોન્સિલ્સની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય બતાવી રહ્યા છીએ.

. લસણ –પાણીમાં લસણની કેટલીક કળીઓ સારી રીતે ઉકાળી લો. પાણી ઠંડુ તા પછી તેને ગાળીને ગરારા કરો.  રોજ કોગળા કરવાી તમને ખૂબ આરામ મળશે.

. લીંબૂ અને આદુ –  ટોન્સિલ્સની સમસ્યાી મુક્તિ અપાવવા માટે લીંબૂ અને આદુનો ઉપયોગ કરો. લીંબૂનો રસ અને વાટેલુ આદુને પાણીમાં ઉકાળી કોગળા કરો.

દર અડધા કલાલ પછી આવુ કરો.  તેનાી જલ્દી આરામ મળશે.

. સંચળ –સંચળનો ઉપયોગ કરીને પણ ટોન્સિલ્સી છુટકારો મેળવી શકાય છે. ગરમ પાણીમાં સંચળ નાખીને કોગળા કરો. તેનાી ગળાનો દુખાવો જલ્દી દૂર થાય છે.

. લીંબૂ અને મધ – ગરમ પાણીમાં થોડો લીંબૂનો રસ અને મધ નાખીને પીવો. તેનાી ગળાનો દુ:ખાવો જલ્દી ઠીક શે.

. બેકિંગ સોડા –ટોન્સિલ્સી પરેશાન છો તો પાણીમાં બેકિંગ સોડા નાખીને કોગળા કરો. તેનાી ગળાનુ ઈંફેક્શન દૂર શે.

. દૂધ અને હળદર –એક કપ ગરમ પાણીમાં અડધી ચમચી વાટેલી હળદર મિક્સ કરો. તેનાી કાકડામાં જલ્દી આરામ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.