Abtak Media Google News

લોકસભામાં બીલ રજૂ થયું

સરકારે હાઈવે નજીકના વિસ્તારમાં દા‚ના વેંચાણ પર પ્રતિબંધ મુકયા બાદ હવે વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં ‚ દારુ પીને ગાડી ચલાવવા બદલ યેલા નુકશાનની ભરપાઈ વિમા કંપનીઓ નહીં કરે પરંતુ ખુદ ચાલકે જ કરવી પડશે. લોકસભામાં સુધારા સોનું મોટર વ્હીકલ બીલ રજૂ યું હતું જેમાં આ મુદ્દાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બીજી તરફ રોડ ઉપર યેલા અકસ્માતમાં જો ચાલક દોષિત કરાર ાય અને આવા બનાવમાં મોતની ઘટના બની હોય તો બીન જામીન પાત્ર ગુનો અને ૧૦ વર્ષની જેલની પણ જોગવાઈ કરવામાં આવી છે. મંત્રાલયે આ તમામ બાબતો સ્વીકારી છે અને સંસદીય પેનલને વધુ મંજૂરી માટે સમગ્ર બીલ મોકલવામાં આવ્યું છે. નિષ્ણાંતોના મતે નવો કાયદો દા‚ પીને વાહન ચલાવતા ચાલકો માટે મહત્વનો બની રહેશે. આવા ચાલકો કડક કાયદાના કારણે મર્યાદામાં રહેશે અને રસ્તાઓ ઉપર તા અકસ્માતોની સંખ્યા પણ ઘટવાની સંભાવના છે. વધુમાં વિમા કંપનીઓ પણ દા‚ પીને વાહન ચલાવવાી યેલા અકસ્માત બાબતે જાગૃત રહેશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.