Abtak Media Google News
  • ઉત્તરપ્રદેશના વલણમાં બીજેપી 274, અખિલેશ 72 અને બસપા 27 પર આગળ ચાલી રહી છે. અન્ય 12 સીટ પર આગળ છે.
  • તમમા મોટા શહેરોમાં બીજેપી આગળ ચાલી રહી છે. મેરઠથી બીજેપી લક્ષ્મીકાંત બાજપેયી આગળ ચાલી રહ્યા છે.
  • સપા-કોંગ્રેસના ગઠબંધન અખિલેશ યાદવ સામેનો રોષ ઓછો કરવામાં મદદરૂપ થાય છે અને યાદવ પરિવારમાં થયેલો ઝઘડો તેમને ફાયદો કરાવશે કે નુકસાન કરાવશે તે જોવાનું રહેશે.
  • બીજેપી માટે 2012ની 47 બેઠકોમાંથી 202થી વધુ સીટ મેળવવાનો પ્લાન હશે.
યૂપીનું જાતિ અનુસાર ગણિત
  • દલિત- 21.1%
  • ઓબીસી- 41%
  • મુસ્લિમ- 19.3%
  • સવર્ણ- 23%
કયા દિગ્ગજ નેતાઓની હાર-જીતની છે સંભાવના?
  • અપર્ણા યાદવ (સપા) – હાર, લખનઉ કૈન્ટ
  • અરવિંદ કુમાર સિંહ (સપા) – હાર, રામનગર
  • આશુતોષ ટંડન (બીજેપી) – જીત, લખનઉ
  • ચેતન ચૌહાણ (બીજેપી) – હાર, નૌગાવાં સાદાત
  • અતીક અહમદ (બસપ) – હાર, મુરાદાબાદ
  • લક્ષ્મીકાંત વાજપેયી (બીજેપી) – હાર, મેરઠ
  • રીટા બહુગુણા જોશી (બીજેપી) – જીત, લખનઉ કેન્ટ

  • રાજ્યની કુલ વસતી અંદાજીત 20 કરોડની છે. આ દેશની વસતીના 19% છે.
  • 2017માં લગભગ 14.16 કરોડ લોકોએ મતદાન કર્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.