Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા ના મોલડી પાસે પૂંઠા ભરેલો ટ્રક પલટયો

રાજકોટ અમદાવાદ હાઇવે પર નાની મોલડી ગામે પાસે હાઈવે પર પુઠા ભરેલો ટ્રક પલ્ટી ખાઇ જતા વાહનોની લાંબી કતારો લાગી. હાઇવે પર 5 કિલોમીટરથી વધુ વાહનોની લાગી લાંબી કતારો. 2 કલાક થી વધુ સમય થી રોડ પરનો વાહન વ્યવહાર ઠપ થયો.પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક સમસ્યા દૂર કરવા પ્રયાસ શરૂ કરાયો. સદ્ નસીબે કોઈ જાન હાનિ થઈ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.