Abtak Media Google News

બોલિવૂડ સ્ટાર માધુરી દીક્ષિત આજે પણ પોતાની સુંદરતાથી દર્શકોના દિલ જીતે છે. ‘ધક ધક’ ગર્લ માધુરી દીક્ષિતના ચાહકોની આજે પણ કોઈ કમી નથી. આ જ કારણ છે કે ઇન્સ્ટાગ્રામ પર પણ તેને 39 મિલિયન લોકો ફોલો કરે છે. ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળતી અભિનેત્રી માધુરી દીક્ષિત વિશે તાજેતરમાં એક રસપ્રદ માહિતી સામે આવી છે. સમાચાર છે કે ફિલ્મ સ્ટાર માધુરી દીક્ષિત ટૂંક સમયમાં કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી સ્ટારર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’માં જોવા મળી શકે છે.

Madhuri Dixit 4 Madhuri Dixit 5 Madhuri Dixit 1 Madhuri Dixit 2 Madhuri Dixit 3

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.