Abtak Media Google News

અત્યાર સુધીમાં દેશ-વિદેશના કુલ 2,56,426 મુલાકાતીઓએ મ્યુઝિયમની લીધી મુલાકાત

એપ્રિલ 2023ના માસમાં વિવિધ દેશનાં કુલ 16 વિદેશી મુલાકાતીએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. એપ્રિલ 2023માં 3564 મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે. જેમાં વિવિધ 07 સ્કુલના 835 બાળકોએ પણ સમાવેશ થાય છે.

Advertisement

Mahatma Gandhi Musiumm

વિશેષમાં ઓક્ટો.2018માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ 2,56,426 મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.