Abtak Media Google News
  • વુમન ઈન લોકલ ગર્વમેન્ટ ઈનઈન્ડિયા લીડ થર્વે વિષય સાથે નીરૂ યાદવ, સુપ્રિયા દાસ ગુપ્તા અને કનુ હેમકુમરી લેશે ભાગ

સંયુક્ત રાષ્ટ્ર સંઘની આંતર રાષ્ટ્રીય સ્તરે યોજાવેલ વિવિધ વિષયની મહિલા સમિટમાં ” વુમન ઈન લોકલ ગર્વમેનટ ઇન ઈન્ડીયા લીડ થવે” વિષય સાથે ભારતમાંથી ત્રણ વિચક્ષણ પંચાયતીરાજની મહિલા પ્રતિનિધિ નીરૂ યાદવ (રાજસ્થાન), સુપ્રિયા દાસગુપ્તા તેમજ કનુક હેમકુમારી (આંધપ્રદેશ) નામે પ્રતિનિધિત્વ કરી. ભારતના ગ્રામીણ વિકાસમાં પંચાયતીરાજના માધ્યમથી મહિલા જનભાગીદારી અને સર્વાગી વિકાસ સબંધે દાખલા દલીલ અને અનુભવ સહીત વિષદ છણાવટ કરેલ અને ભારતીય પંચાયતીરાજની મહિલા પ્રતિનિધિએ ભારતના પંચાયતીરાજનો વૈશ્વીક કક્ષાએ ડંકો વગાડેલ.

Advertisement

ભારતના  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્દેશ અને સુશાસનથી સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા પ્રથમ વખત આ કાર્યક્રમનું આયોજન કરાયેલ હતું.

પંચાયતીરાજની વિવિધ રાજયની વીરાંગનીએ દેશના પંચાયતીરાજનો વૈશ્રીક સ્તરે ડંકો વગાડતા ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના પ્રમુખ પરેશ દેસાઈ(નવસારી) અને માનદ્ મંત્રી ભરત ગાજીપરાએ આ મહિલા પ્રતિનિધિઓને અભિનંદન આપેલ છે તેમજ વ્યુહાત્મક ગોઠવણ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પંચાયતીરાજના મહિલા પ્રતિનિધિને પ્રેરીત અને પ્રોત્સાહિત કરનાર  સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યકત કરેલ.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના ભારતના સ્થાયી મહિલા પ્રતિનિધિ રૂચિરા કાબોજ એ ભારતના પંચાયતીરાજ ઉપર પ્રકાશ પાડેલ તેમજ સચિવ પંચાયતીરાજ વિવેક ભારદ્રાજ દ્વારા ભારતની પંચાયતીરાજમાં મહિલા સશકિતકરણ દ્રારા વિકાસમાં મહત્વની ભૂમિકા મહિલા બજાવી રહેલ છે  દેસાઈ(નવસારી) અને માનદ્ મંત્રી ભરત ગાજીપરાએ આ મહિલા પ્રતિનિધિઓને અભિનંદન આપેલ છે તેમજ વ્યુહાત્મક ગોઠવણ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પંચાયતીરાજના મહિલા પ્રતિનિધિને પ્રેરીત અને પ્રોત્સાહિત કરનાર  સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યકત કરેલ.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના ભારતના સ્થાયી મહિલા પ્રતિનિધિ રૂચિરા કાબોજ એ ભારતના પંચાયતીરાજ ઉપર પ્રકાશ પાડેલ તેમજ સચિવ પંચાયતીરાજ વિવેક ભારદ્રાજ દ્વારા ભારતની પંચાયતીરાજમાં મહિલા સશકિતકરણ દ્રારા વિકાસમાં મહત્વની ભૂમિકા મહિલા બજાવી રહેલ છે

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.