કટલેશનો નવો સ્વાદ માખણને સંગ …

makhana | recipes
makhana | recipes

સામગ્રી

  • ૫૦ ગ્રામ મખાના
  • ૩-૪ અરબી બાફેલી
  • ૧ ચમચી લાલ મરચું
  • ૧ ચમચી લાલી મરચા
  • ૧ ચમચી છીણેલું આદુ
  • ધી તળવા માટે

બનાવવાની રીત

એક વાસણમાં મખાનાને અડધો કલાક માટે પલાડીને રાખી મૂકો. અડધો કલાક બાદ મખાનામાંી પાણી નિકાળી લો અને તેને મેશ કરી લો. બાફેલી અરબી, લીલા મરચા, લાલ મરચાનો પાવડર, સિંધવ મીંઠુ અને આદુ મેશ કરેલા મખાનાના મિશ્રણમાં એડ કરી દો. તૈયાર મિશ્રણમાંી ટિક્કી બનાવો.

 હેળીમાં ોડુ ઘી લગાવી ટિક્કી બનાવવાી મિશ્રણ હા પર ચોટશે નહીં. ધીમી આંચે એક પેનમાં ઘી ગરમ કરી લો. ઘી ગરમ વા સો ટિક્કીને પેનમાં નાખી લાઇટ બ્રાઉન કલરની તળી લો. તો ગરમા ગરમ મખાના ચોપ્સને લીલા ધાણા કે ફૂદીનાની ચટણી સો સર્વ કરો.