Abtak Media Google News

માંગરોળ ન્યૂઝ

માંગરોળ કામનાથ રોડ પર વરરાજાની જાનમાં જાનૈયાઓની  કાર પર ચડી સ્ટેન્ડ કરતા વિડીયો વાયરલ થયેલ તેમાં પોલીસે કાર્યવાહી કરી છે . પોતાની જાનનો જોખમ અને રાહદારીઓમાં  ભય પેદા કરી ટ્રાફીક નિયમનું ઉલ્લંઘન કરનાર શખ્સો અને એક કારને ઝડપી પોલીસે દાખલો બેસાડ્યો છે . માંગરોળમાં થોડા સમયથી મુસ્લિમ વ્યક્તિના નિકાહ સમયે કાર અને બાઈકના કાફલાઓ દ્રારા હોર્ન અને ચીચીયારીઓ પાડી યુવાનો નીકળે છે જે ને લય અનેક ફરીયાદો ઉઠી છે.

ગઈ કાલે કાર ઉપર ચડી સ્ટેન્ડ કરતા પોલીસે  કાર્યવાહી હાથ ધરી છે . પોતાને અને અન્ય લોકોને ઈજા પહોચાડે કે આવા સ્ટંટ કરનારાઓને પોલીસ તરફથી પકડી પાડી ગુનો દાખલ કરવામાં આવશે.  માંગરોળ શહેરમાં પણ ઝડપી મોટરસાયકલ ચલાવી આવા સ્ટંટ કરનારાઓનિ ઉપર પણ ગુનો દાખલ થાય તે પહેલા લોકોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે .

નિતીન પરમાર

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.