Abtak Media Google News

રિયાલીટી શો “ધ ગ્રેટ ઇંડિયન લાફ્ટર ચેલેન્જ” સિઝન-9ના પહેલા દિવસની શૂટિંગ માં બોલિવુડના ખિલાડી કુમાર પરેશાન થઈ ગયા હતા.

આપણે બધા જાણીએ છીએ કે અક્ષય કુમાર પોતાના કામને લઈને અને સમય માટે કેટલા પાબંદ છે. પોતાના આ પરફેકશનના કારણે જ અક્ષયને પોતાના કામને ઇંજોય કરે છે. પરંતુ વર્ષો બાદ કઈક એવું થયું કે અક્ષય કુમાર શૂટિંગના પેહલા દિવસે જ થાકી ગયા અને જલ્દી જ પોતાના ઘરે જતાં રહ્યા. અમે વાત કરી રહ્યા છીએ રિયાલીટી શો “ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ સિઝન-9ની. આ શો માં અક્ષય જજ બન્યા છે. આ શો હજુ ઓન એર થયો નથી પરંતુ તરણું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ શોમાં અક્ષયની પરેશાની નું કારણ બની આ શોની હોસ્ટ એલિ અબરામ.

380610 Elliએલિ અબરામની હિન્દી કેટલું શરૂ છે એ તો આપણે બઘા જાણીએ છીએ.થયું એવું કે આ શોના પેહલા જ શૂટિંગમાં એલીએ એટલા રિટેક આપ્યા કે અક્ષય કુમાર પરેશાન થઈ ગયા. એલિ લાંબા હિન્દી સંવાદોને બોલી જ શકતી જ ન હતો.જેના લીધે શૂટિંગ લાંબા સમય શુદ્ધિ ચાલુ રહ્યું. જેના લીધે અક્ષય કુમાર ઘણા પરેશાન થઈ ગયા. એલિના આ રિટેકથી અક્ષય એટલા અકળાઈ ગયા કે તેમણે શોના મેકર્સ ને કહી દીધું કે પેહલા તેમના સીનનું શૂટિંગ કરી લે ત્યાર બાદ એલિના એંકારની લિન્ક.

ખબર એ પણ આવી રહી છે કે શોમાં એલિ સાથે એક બીજા હોસ્ટને શામિલ કરવામાં આવશે. જેથી એલિ સાથે હિન્દીમાં તાલમેલ મેળવી શકે. મેકર્સની પહેલી પસંદ સુનિલ ગ્રોવર અને સુનિલ પોલ છે. મનીષ આ શોને હોસ્ટ તરીકે આવે તો એલિ માટે ઘણું સરળ બની જશે કારણકે મનીષ અને એલીએ ફિલ્મ મિકી વાઇરસમાં સાથે કામ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.