Abtak Media Google News

વોર્ડ નં-૩ કૃષ્ણપરામાં પેવર કામનો શુભારંભ કરાવતા મેયર ડૉ. જૈમન ઉપાધ્યાય તથા રાજકોટ શહેર મહામંત્રી દેવાંગભાઈ માંકડ

વોર્ડ નં-૩ મોચી બજાર પાસે આવેલ કૃષ્ણપરા પેવર કામનો શ્રીફળ વધાર્યું શુભારંભ કરવાતા, મેયર ડૉ. જૈમન ઉપાધ્યાય, રાજકોટ શહેર મહામંત્રી દેવાંગભાઈ માંકડએ, કરાવેલ આ પસંગે વોર્ડ નં-૩ના પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી રાજુભાઈ દરીયાનાની, સુનીલભાઈ ટેકવાણી, આબિદ શોસન, ફારૂકભાઈ ઉસાણી, કિરીટભાઈ શેઠ, વિજયભાઈ કોસીયા, મુન્નાભાઈ પ્રજાપતિ, મનોજભાઈ લાલ, કિશોરભાઈ મુલીયા, એહમદભાઈ લાકડાવાળા, હુસેનભાઈ જામ, આતીમભાઈ લાકડાવાળા, મુર્તુજાભાઈ મીઠાઈવાલા, અબ્દલીભાઈ હીરા, સલીમભાઈ લોટિયા, સલીમભાઈ શામ, કુતુબભાઈ, અબ્બાસભાઈ હીરા, શેઠ એહમદભાઈ સાકીર, શેઠ યહીયાભાઈ ગાંધી તેમજ વિસ્તારના રેહવાસીઓ ઉપસ્થિત રહેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.