Abtak Media Google News

મહેસાણા જિલ્લા પોલીસ વિભાગમાં ખળભળાટ આઈજીના કડક આદેશનો મહેસાણા એસપીએ કર્યો અમલ

Screenshot 31 1 મહેસાણા જિલ્લા પોલીસ વિભાગમાં ખળભળાટ આઈજીના કડક આદેશનો મહેસાણા એસપીએ  કડી pi, psi સહિત 3 કોન્સ્ટેબલને  સસ્પેન્ડ કરી કર્યો હતો .  PI એન આર પટેલ અને PSI  બી.પી. મકવાણાને  સસ્પેન્ડ કરાયા . કોન્સ્ટેબલ નીતિન , મહેશજી અને મકસુદને  સસ્પેન્ડ કરાયા. કડી વિસ્તારમાં જુગારધામ પકડાતા  સસ્પેન્ડ કરાયા હતા . Smc અને વિજિલન્સ દ્વારા થોડા દિવસ અગાઉ રેડ  કરાઈ હતી . કુલ બે રેડમાં જુગારિયાઓ વિરૂદ્ધ  ફરિયાદ થઈ હોવાથી  કડી વિસ્તારમાં જુગાર જેવી પ્રવુત્તિ નહિ રોકી શકનાર કર્મીઓને સસ્પેન્ડ કરાયા. આઇજીના હુકમના પગલે sp દ્વારા આદેશ કરાયા .

Advertisement

 કિશોર ગુપ્તા મહેસાણા

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.