Abtak Media Google News

 

દાહોદના પીપલોદ પોલીસ સ્ટેશનમાંથી 1,68000 નો દારૂ ચોરાયો હતો . 20 ઓગસ્ટના દિવસે  44 લાખ ઉપરાંતનો દારૂ ઝડપાયો હતો .  Screenshot 24 2

9 આરોપીઓને  પકડી  આગળની તપાસ હાથ  ધરાઇ છે .

દાહોદ SP એ તપાસ કરતા 23 પેટીદારૂ ગાયબ થવાની ઘટના સામે આવી છે .

15 આરોપી સામે નામ જોગ ગુનો નોંધાયો છે . પોલીસ કોન્સ્ટેબલ જીઆરડી 2 TRB સામે ગુનો નોંધાયો છે .
પોલીસ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

અભેસિંહ રાવલ 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.