Abtak Media Google News

MX PLAYER એ ગૂગલ પ્લે સ્ટોર પર હંમેશા ટોપ પર અને સૌથી વઘુ ડાઉનલોડ થનારી એપ છે.આ એ એક એવી એપ છે જે દર વર્ષે  રેન્કિંગમાં ટોપ-૧૦માં સામેલ હોય છે. ગૂગલ પ્લે સ્ટોર પર અત્યાર સુધી લાખો લોકો આ એપને ઇન્સ્ટોલ કરી ચૂકયા છે. આ યુઝરના બેસ્ટ રિસ્પોન્સના કારણે ડેવલપર આ એપમાં નવા નવા ફીચર જોડતા રહ્યા છે.જો લાખો લોકો આ એપને યુઝ ભલે કરતા હોય પરંતુ એવા ઘણા ઓછા લોકો છે જે આ એપના સિક્રેટ સેટિંગ વિષે જાણતા હશે.તો આ એપમાં તમે બધા પ્રકારના ફોર્મેટના વીડિઓને જોઈ શકો છો. સાથે ટે વીડિઓ ને તમારી ઈચ્છા પ્રમાણે ઝૂમ કરી શકો છો.આ એપમાં તમે વિદેઓને લોક પણ કરી શકો છો. વિદેઓને લોક કર્યા બાદ તેને પર લોકનો લોગો દેખાય છે. સાથે આ એપમાં તમે બધી પ્રકારના ફોર્મેટ અને ડ્યુલ-ઓડીયોને સિલેક્ટ કરી શકો છો.સાથે તેમાં કિડ્સ લોક.સબટાઈટલ.સ્ક્રોલ વોલ્યુમ અને બ્રાઈટનેસ કંટ્રોલ જેવા ફીચર પણ ઉપલબ્ધ છે. ચાલો હવે જાણીએ આ એપના સિક્રેટ સેટિંગ વિષે….

આ એપને ઓપન કરતા અહી રાઈટ સાઈડની બાજુમાં ત્રણ દોટ દેખાશે ત્યાં ક્લીક કરી સેતીન્ગમાં જાવ અહી તમને ઘણા પ્રકારના સેટિંગના ઓપ્શન જોવા મળશે. જો તમારે વીડિઓનું સેટિંગ કરવું હોય તો ત્યાં CONTROLSમાં જઈને ક્લીક કરો હવે લોકના ઓપ્શન પર ક્લીક કરો ત્યારે તમને નીચેની બાજુએ kids lock + touch effectsને સિલેક્ટ કરો એટલું કર્યા બાદ તમારો વીડિઓ લોક થઇ જશે અને તેને કોઈ અનલોક કરી નહિ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.