Abtak Media Google News

સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા…

Whatsapp Image 2018 07 08 At 12.37.07 Pm

ગુજરાત રાજ્યના મંત્રીમંડળ નો ચાર્જ સંભાળ્યા પછી સોમનાથ મહાદેવ ના દર્શન નો લ્હાવો કુંવરજીભાઇ બાવળીયા લીધો. આ પ્રસંગે મંદિર ના પૂજારી દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું.

Whatsapp Image 2018 07 08 At 12.37.08 Pmગંગાજળ અભિષેક, પૂજા સામગ્રી વિગેરે કુંવરજીભાઇ તરફ થી સોમનાથ મહાદેવ ને અર્પણ કરવામાં આવેલ હતી. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ પણ જોડાયા હતા.

Whatsapp Image 2018 07 08 At 12.37.17 Pm

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.