Abtak Media Google News

સરકારમાં જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં ત્યાં ધારાસભ્ય અમારા ખડેપગે રાત-દિવસ જોયા વગર સાથે આવ્યા છે: હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશન પ્રમુખ

રાજકોટ- 71-વિધાનસભામાં આવતા હડમતાળા ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં રૂ.80 લાખના ખર્ચે નોનપ્લાન ડામર રોડનુ ખાત મુહુર્ત કરવામાં આવ્યું. આ તકે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ગણેશભાઈ જાડેજા તથા જીલ્લા ભાજપ મંત્રી વિનુભાઈ ઠુમ્મર, તાલુકા પંચાયતના અધ્યક્ષ ધીરૂભાઈ કોરાટ, કોટડાસાંગાણી તાલુકા જીલ્લા ભાજપના આગેવાનો તથા હડમતાળા ઈન્ડસ્ટ્રીયલ એશોશીયેશનના સૌવ સભ્યો હાજર રહ્યા તથા હડમતાળા ઈન્ડસ્ટ્રીયલ એશોશીયેશન દ્રારા સન્માન કરવામાં આવ્યું.

Img 20221008 Wa0016

આ તકે હડમતાળા ઈન્ડસ્ટ્રીયલના ચેરમેન પ્રવીણભાઈ જસાણી, ઉપપ્રમુખ મહેશભાઇ સાવલિયા, મંત્રી બંકીમભાઈ મહેતા, ગુજરાત સિમેન્ટ એસોશીએશન મહામંત્રી સંજયભાઈ દવે, વિનુભાઇ સરધારા, મનસુખભાઇ ડોબરીયા, ભિખુભાઈ સોરઠીયા, અમૃતભાઈ કોરાટ, શૈલેષભાઈ પીપળીયા, શૈલેષભાઈ કોટડિયા, જયેશભાઈ બોઘરા, સંજયભાઈ બુસા, વિજયભાઈ ભાલારા, વિજયભાઈ જલેરા, વિપુલભાઈ ઘોનીયા, વિપુલભાઈ રૂપારેલિયા, અરવિંદભાઈ શાહ, મહેશભાઇ પીપળીયા, રમેશભાઈ ગઢીયા, કલ્પેશભાઇ બાબરીયા, જયેન્દ્રભાઈ અકબરી, કે.સી.ભાઈ ચોવટીયા, વિમલભાઈ સિદપરા, બાબુભાઇ ગઢીયા, ગોરધનભાઈ લિબાસિયા અને તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાનું ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.