Abtak Media Google News
  • ઝૂલતા પુલ દુઘટર્ના  મામલે  મુખ્ય આરોપી જયસુખ પટેલના જામીન મંજૂર
  • ડીસ્ટ્રિક્ટ કોર્ટે શરતોને આધીન જામીન આપ્યા

મોરબી ન્યૂઝ : મોરબી ઝૂલતા પુલ દુઘટર્ના  મામલે  મુખ્ય આરોપી જયસુખ પટેલના જામીન મંજૂર કરાયા છે . મોરબી ડીસ્ટ્રિક્ટ કોર્ટે શરતોને આધીન જામીન આપ્યા છે . એક લાખ રૂપિયા બોન્ડ પર જામીન, મોરબી જિલ્લાની હદમાં કોર્ટ કાર્યવાહી સિવાય પ્રવેશવાનું નહિ, ભારત દેશ ની હદ નહિ છોડવાની અને પાસપોર્ટ જમા કરાવવો,દર મુદ્દતે હાજર રહેવા,સાક્ષી પુરાવા સાથે કોઈ ચેડાંના કરવા આવી બધી શરતોને આધીન જમીન મંજૂર કરાયા છે . મોરબી જીલ્લા બહાર રહેવાનું હોય ત્યાં નવું સરનામું કોર્ટ સમક્ષ મૂકવું પડશે . મોરબી ડીસ્ટ્રિક્ટ કોર્ટની જયસુખ પટેલ તમામ શરતો માન્ય રાખી બીડું આપતા જયસુખ પટેલને જામીન મળતા ઘરે પહોંચ્યા હતા . 17 મહિના બાદ  ઓરેવા એમડી જયસુખ પટેલ ઘર પહોંચ્યા હતા .

ઋષિ મહેતા 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.